• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લાના સિક્કા ખાતે સુન્ની મુસ્લિમ ફકીર સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાશે*

(આરીફ દિવાન દ્વારા) જામનગર જિલ્લાના સિક્કા ગામ ખાતે સિક્કા સુન્ની મુસ્લિમ ફકીર સમાજ દ્વારા સમસ્તસુન્ની મુસ્લિમ ફકીર સમાજ સિક્કા દ્વરા આગામી તા.૨૧/૦૩/૨૦૨૧ ના રોજ જે સમુહ લગ્ન નું આયોજન થવાનું હોઈ જેના અનુસંધાને સમુહ લગ્ન મા ભાગ લેનારા ૧૫. દુલ્હા ૧૫. દુલ્હન ને કપડા વિતરણ નું આયોજન આઝ રોઝ તા.૦૭/૦૨/૨૦૨૧ ને રવિવાર ના સવારે ૧૦:૩૦ કલાકે રાખવામાં આવેલ જે ૩૦. જોડી કપડા સિક્કા ગામનાં રહીશ ઇસ્માઇલ હુશેન અલવાણી.(ડાડા અલવાણી) પૂર્વ પ્રમુખ સિક્કા નગર પાલિકા. પંચવટી કોલોની વાળા એ પોતાના ખર્ચે આપેલ જેમા ઉપસ્થિત જુમ્મા જાકુ હુંદડા. જુનસ.કે. હુંદડા. જાફર ચમડીયા. નારુભા જાડેજા મોટી ખાવડી. ગ્રામ પં.સદસ્ય. આમંદ હાજી. અબ્દુલ ગજીયા. નૈનાબેન ત્રિવેદી જામનગર જિલ્લા ભ્રમદેવ સમાજ પ્રમૂખ. રોશન કાસમ ગંઢાર. ફાતમાંબેન નુરમામંદ ભગાડ. ઇબ્રાહિમ હાસમ નોંઘાણી. આમંદ આદમ હુંદડા તેમજ ફકીર સમાજ ના પ્રમૂખ સલીમ મુલ્લાં તેમજ તમામ આગેવાનો ની હાજરીમાં આ કાર્યક્રમ ઉજવવા મા આવ્યો હતો

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે ઓન લાઈન અરજી આવતી કાલથી શકાશે*

editor

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાયજ્ઞ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા.*

editor

*પર્યાવરણના એક દિવસ અગાઉ વાંકાનેર પંથકમાં વરસાદે પર્યાવરણ પ્રેમીઓને માયુસ કરી દીધા!?*

Hello Morbi

Leave a Comment