• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ખાતે મહેતા પરિવાર મુંબઈના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

શ્રીમતિ સુવર્ણાબેન સુરેશભાઈ મહેતા મુંબઈ મોરબી પ્રેરીત કેન્સર નિદાન કેમ્પ
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી. સી.
મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી. કેમ્પ નં.. ૧૯૭.. ના દાતાશ્રી શ્રીમતિ સુવર્ણાબેન સુરેશભાઈ મહેતા . મુંબઈ
પ્રેરીત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને તા. ૧૦/૧/૨૦૨૬ શનિવાર સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને તા. ૧૧/૧/૨૦૨૬. રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.
આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મો. ૯૫૩૭૦૯૯૨૧૯ પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ વિનોદ ભાઈ શાહ. જણાવેલ છે ,

Related posts

*HELLO MORBI NEWS:મોરબી:ત્રેવીસ વર્ષની યુવા વયના યુવાનની સફળ સર્જરી કરતી ટીમ આયુષ*

editor

*વાંકાનેર ના શકતી પરા માં યાદે શહીદ-એ-આઝમ મહેફિલે નાત શરીફ નો કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS: રાજકોટથી મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સર્જરી માટે આવેલ યુવાનની સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી*

editor

Leave a Comment