• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ડેડબોડી માટે મોર્ગ ફ્રીઝર મશીનની નિ:શુલ્ક સેવા શરૂ કરાઇ*

મોરબી તા ૩ આજરોજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોર્ગ ફ્રીઝર મશીનની નિ:શુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે.

આ તકે મોર્ગ ફ્રીઝરના મુખ્ય દાતા ચંદ્રકાંતભાઈ દફ્તરી, રાજકોટના સુરેશભાઈ સંઘવી, પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા, ક્લબ પ્રેસિડેન્ટ પિયુષભાઈ પટેલ, લીઓ ક્લબ પ્રેસિડેન્ટ દીપભાઈ મણિઆર, મોરબી ના પ્રખર ધારાશાસ્ત્રી શ્રી અંકિતભાઈ વાલેરા તેમજ ક્લબના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મોર્ગ ફ્રીઝર તુષાર દફ્તરીની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ મોરબી જિલ્લાના કોઇ પણ વ્યક્તિને આ મોર્ગ ફ્રીઝરની જરૂરિયાત હોય તો લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ- સુધારા શેરી, પોપ્યુલર એજન્સીનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

*હડીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 60 વર્ષ થી મોટી ઉંમરના લોકો ને વેક્સિન આપવાનું શરૂ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા ના આરોગ્ય વિભાગ NHM કર્મચારી શ્રી તા.૧૯/૦૩/૨૦૨૫ બુધવાર ના રોજ પડતર માંગણી અન્વયે એક દિવસ માસ CL અને ધરણા કરશે*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા તથા રાજકોટ શહેરના એમ કુલ-૦૪ ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment