• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા તાલુકાના પત્રકાર અને રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી ભાવિનભાઈ સેજપાલ ની પુત્રી નેન્સી નો આજે જન્મદિવસ*

ટંકારા તા ૪ ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મી બેન સેજપાલ ની પુત્રી નેન્સી સેજપાલ નો જન્મદિવસ. ટંકારા તાલુકાના પત્રકાર ભાવિનભાઈ સેજપાલની પુત્રી નો જન્મદિવસ 8 વર્ષ પૂરા કરી નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તેમના જન્મદિવસે દાદા અશોકભાઈ દાદી ગીતાબેન કાકા હાર્દિકભાઈ કાકી અલ્પાબેન તેમજ તેની લાડલી બેન કૃપાલી અને દર્શી તરફથી જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવે છે અને તેમની જન્મદિવસની શુભેચ્છા વર્ષા ચોમેર થી થઈ રહી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ દ્વારા શ્રી રાજ શક્તિ સેવા સંગઠન આયોજીત “દફતરી શેરી કા રાજા” ગણેશ મહોત્સવ માં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની વિદ્યાર્થીનીઓ યોગાસન સ્પર્ધા માં નેશનલ કક્ષાએ સિલેક્ટ*

editor

*પાંચ રાજ્યમાં વિધાનસભા ૨૦૨૨ તારીખ જાહેર થય!*

Hello Morbi

Leave a Comment