• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:લોહાણા: અવસાન નોંધ:બેસણું:સાદડી: મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગનું અવસાન*

મોરબી : મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગ, ઉ.૮૨ (કનકેશ્વરી ટ્રાન્સપોર્ટવાળા) તે જગદીશભાઈ, પારસભાઈ, રશ્મિબેન (નેહાબેન) હિંડોચાના પિતા, પરેશભાઈ શાંતિલાલ ચગ, વસંતબેન, દમયંતીબેન, રીટાબેનના ભાઈ, કાનજી ભગત માનસત્તાના જમાઈ, બંસરી, હીયા, વિશ્વા, કાવ્યના દાદા, ફેનીલના નાનાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. ૫ ના સાંજના ૪ થી ૫ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

Related posts

*નવા કરબોજ વગરના જામ્યુકોનું 612 કરોડનું બજેટ મંજૂર*

Hello Morbi

જૂનાગઢ લોહાણા મહિલા મંડળના પ્રમુખ તરીકે અલ્પાબેન ઉનડકટની સર્વાનુમતે વરણી

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસ એન્ટી ડ્રગ સેમિનાર અંતર્ગત લોક જાગૃતિ અભિયાન કરી યુવા પેઢીને નશા મૂક્ત રહેવા પીઆઈ પી.ડી. સોલંકી એ માર્ગદર્શન આપ્યું*

editor

Leave a Comment