• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિવાદિત ભાસણ મુદે કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી દાખલ*

(*લલિત નિમાવત દ્વારા*) મયુર ધરમશીભાઈ ચનીયારા રહે.લખતર, તા.જોડીયા જી.જામનગર મો.નં.૯૯૦૭૫ ૯૯૯૯૯
પ્રતિ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાહેબથી, જોડીયા

વિષય :ફોજદારી ફરીયાદ નોંધાવા અંગે
સવિનય સાથે જણાવાનું કે ઉપરોકત સરનામે રહીએ છીએ અને ખેતી ના કામ કરીએ છીએ તેમજ જામનગર જીલ્લા ના જોડીયા તાલુકા માં પાટીદાર સમાજ ના આગેવાન તરીકે સામાજીક કાર્યકર તરીકે કામ 43 છું.
મારી આપ સાહેબ ને ફરીયાદ અરજી છે કે તા.૦૮/૦૬/૨૩ ના રોજ સુરત જીલ્લા માં ગાધકડા મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરેલ હોય અને આ આયોજન માં આયોજક દ્વારા કાજબ હિન્દુસ્તાન નામની મહીલા વકતા ને આમંત્રીત કરેલ હોય અને આ કાજલ હિન્દુસ્તાન નો ભાપણ નો વિડીયો પાર્થ સ્ટુડીયો અને ગ્રાફીક્સ નામના યુ ટુબ ચેનલ માં વાઈરલ થયેલ હોય જે વિડીયો મારા મોબાઈલ માં આવતા આ વિડીયો મેં સાભળેલ આ કાજલ હિન્દુસ્તાની ની પોતાના ભાષણ માં માોરબી જીલ્લા ના કોલેજ ની પટેલ સમાજ ની સાત દિકરી ઓ સાતેય પટેલ ની દિકરી ઓ જેઓએ મુસ્લીમ છોકરા ને બોવડેન્ડ બનાવેલ છે અને અંદરો અંદર બોવહેન્ડ બદલે છે ચાર દિવસ આનાસાથે હું મજા કરીશ અને ચાર દિવસ આનાસાથે તુ માજા કરજે અને અંદરો અંદર બોયફ્રેન્ડ નું સ્વેપીંગ ચાલે છે અને સાતેય મળીને મુસ્લીમ છોકરા ને ચાલીસ લાખ ની ફોર વ્હીલર લઈને ગીફટ આપી દીધી કેમ કે પીતા બહુ પૈસા કમાવા માં વ્યસ્ત છે અને માતા રીલ બનાવામાં પોતાની મરતી માં વ્યસ્ત છે અને ઘરની તીજોરી માંથી લાખો રૂપિયા પડીયા છે તેમાથી પાંચ પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? આ છોકરી ઓની ઉંમર સોડ સતર વર્ષ ની હવે વિચારી લઈઓ આપણો સમાજ કઈ જગ્યા એ જઈ રહીઓ છે? આ રીતે ૫૫ મીનીટ અને ૩૩ સેકન્ડ નો વિડીઓ છે જેમાં આ કાજલ હિન્દુસ્તાની એ મોરબી માં રહેતા પટેલ સમાજ ની સાત દિકરી ઓ મુસ્લીમ છોકરા ને ભોયફ્રેન્ડ બનાવેલ ના ભાષણ નો વિડીઓ યુ ટુબ ચેનલ ના માધ્યમ થી વાયરલ થયેલ હોય જેથી જોડીવા તાલુકા માં રહેતા પટેલ સમાજ ના લોકો ની લાગણી દુભાયેલ હોય આ કાજલ હિન્દુસ્તાની પટેલ સમાજ ની દિકરી ઓ ને બદનામ કરતા ઉશ્કેરી જનક ભાષણ કરેલ જે બાબતે અમોએ ખરાય કરેલ કે આવી કોઈ ઘટના મોરબી માં બનેલ નથી તેમજ આવી કોઈ ઘટના કોઈ માધ્યમ દ્વારા સામે આવેલ નથી તેમ છતા આ કાજલ હિન્દુસ્તાની પોતાની વાહ વાહ મેળવવા પોતાની ટી આર પી પબ્લીસીટી મેળવવા આવી મનઘડત વાતો દ્વારા ઉશ્કેરી જનક ભાષણો કરતા હોય તેમજ બેસમાજ તથા બેધર્મ ના લોકો વચ્ચે તિરસ્કાન તથા વેરભાવ અને દુષ્મનાવટ ઉભુથાય અને પરસ્પર ઝગડા થાય તેવુ જાહેર માં બોલી ધર્મ તથા જ્ઞાતી ની લાગણી દુભાવેલ છે. જેથી પટેલ સમાજ રોપ હોય સુરત મુકામે થયેલ સ્નેહમિલન ના આયોજન માં ભાષણ આપનાર આ કાજલ હિન્દુસ્તાની વિરુધ્ધ ગુનો નોથી ધોરણસર કાર્યવાહી કરવા આપ સાહેબ ને નમ્ર અરજ છે.

સ્થળ : જોડીયા
તારીખ :25/૦૩/૨૦૨૪
સેડિયા થી એ
મયુર ધરમશીભાઈ ચનીયારા

Related posts

*HELLO MORBI:જૂનાગઢ માધવ ક્રેડીટ સોસાયટીએ કરી ગાંધી જયંતિની નવતર પ્રકારની ઉજવણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રીનાનીવાવડી કુમાર શાળાના શિક્ષક શ્રીવિનોદભાઈ મકવાણા સાહેબ નો વિદાય કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:ધુમસ્ટાઇલ બાઇક ચલાવતા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી સીટી એ ડીવી.પોલીસ*

editor

Leave a Comment