• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:દશનામ ગોસ્વામી સમાજ તથા શક્તિ પૂજન મંડળ ખંભાળિયા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવા હસ્તે ટ્રોફી અપાઈ.*

*દશનામ ગોસ્વામી સમાજ તથા શક્તિ પૂજન મંડળ ખંભાળિયા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવા હસ્તે ટ્રોફી અપાઈ.*

સલાયા ખંભાળિયા રોડ પાસે આવેલ એસ.કે.ગ્રાઉન્ડમાં ખંભાળિયા દશનામ ગોસ્વામી સમાજ તથા શક્તિ પૂજન મંડળ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આજુબાજુમાંથી ઘણી ટીમોએ ભાગ લીધો હતો જેમાં આલીગમેચમાં વિજેતા થનાર હરભોલે ઇલેવન જામનગરની ટીમને સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવા અરવિંદભાઈ ગોસ્વામી ના હસ્તે ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આં લીગ મેચ ખૂબ રસાકસી ભર્યો થયો હતો. આં તકે લાલજીભાઈ ભૂવાએ આયોજક સંસ્થાઓના હોદ્દેદારોને આવા સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબીની બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ રોકડા ત્થા અન્ય મુદ્દામાલની ઘરફોડ ચોરી નો ગણત્રી ના કલાકો માજ પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*HELLO MORBI NEWS:શ્રીવડવાળા યુવા સંગઠનનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સંપન્ન : ધામધૂમથી 42 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા*

editor

*જલારામ સત્સંગ મંડળ દ્રારા ટેટોડા ગૌશાળાને અર્પણ કરાયા રૂપિયા ચાર લાખ* 

Hello Morbi

Leave a Comment