• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સરકારી શાળા શ્રેષ્ઠ શાળા એ પંક્તિને સાર્થક કરતી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બાલંભા*

બાલંભા તા ૯(*લલિત નિમાવત દ્વારા*) સરકારી શાળા શ્રેષ્ઠ શાળા એ ઉક્તિને સાર્થક કરતી શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા-બાલંભા, તાલુકો:-જોડીયા, જીલ્લો:-જામનગર નું HSC માર્ચ-૨૦૨૪ નું ઝળહળતુ *૧૦૦%* પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશીની લાગણી ફેલાયેલ છે. રેગ્યુલર સ્ટાફની અછત હોવા છતાં શાળાના આચાર્યશ્રી એસ. આર. કમાણી તથા અન્ય સ્ટાફની અથાક મહેનતથી ધોરણ ૧૨ નું ૧૦૦% પરિણામ લઈ આવી શાળા તથા ગામનું નામ રોશન કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ શુભેચ્છા💐

Related posts

*શાંતિધામ ડીસા ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: એસ પી કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરતા કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજા*

editor

*HELLO MORBI: ફ્રી ફ્રી ફ્રી નિદાન કેમ્પ:અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ ખાતે*

editor

Leave a Comment