• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા નો આજે જન્મ દિવસ*

ટંકારા તા ૧૭ (*નૈમીષ સેજપાલ દ્વારા*)ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ ભાઈ અંદરપા નો આજે ૪૭ મો જન્મદિવસ છે. ટંકારા ના એક કોમન મેન જેવું જીવન જીવતા કિરીટ ભાઈ એ નાની ઉમર થી કાર્યકર તરીકે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમ નો જન્મ ટંકારા તાલુકા ના નસીતપર ગામ માં થયો હતો. તેઓ એ ભાજપ ના યુવા મોરચાના પ્રમુખ, ત્યાર બાદ ટંકારા સંગઠન માં મહા મંત્રી તરીકે નિ જવાબદારી સાંભળી ચૂક્યા છે. ત્યારબાદ ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે જવાબદાર સંભાળ્યા બાદ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. કિરીટ ભાઈ ના ૪૭ માં જન્મદિવસે તેમની પર શુભકામનાઓનો વરસાદ થયો.

Related posts

*જોડિયાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી ના મહંત દ્વારા શનિવારના રોજ હવન કરાયા*

Hello Morbi

*HELLO MORBI NEWS:PM SHRI હડીયાણા કન્યા શાળારંગોત્સવ સંગ દીક્ષાંત સમારોહ અહેવાલ*

editor

*HELLO MORBI H.S.Cરીઝલ્ટ-2023* *સાયન્સ અને ધો.10 બાદ 12 કોમર્સ ના રિઝલ્ટમાં ફરી એકવાર નવયુગની સિંહ ગર્જના*

editor

Leave a Comment