• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શું તમે કોઇ શ્રેષ્ઠ આયુર્વેદ તજજ્ઞ ની શોધમાં છો?તો આવી ગઈ છે શાસ્ત્રોક્ત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ ધરાવતી *અપામાર્ગ આયુર્વેદ હોસ્પિટલ*

શું તમે કોઇ શ્રેષ્ઠ આયુર્વેદ તજજ્ઞ ની શોધમાં છો?

તો આવી ગઈ છે શાસ્ત્રોક્ત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ ધરાવતી *અપામાર્ગ આયુર્વેદ હોસ્પિટલ*

જેમાં આવતી કાલે સવારે ૭:૩૦ વાગે અશ્વિની નક્ષત્ર નિમિત્તે પવિત્ર *યજ્ઞ* રાખવામાં આવેલ છે.

આ શુભ અવસર પર બધા રોગો માટે સંપૂર્ણ પણે *ફ્રી નિદાન કેમ્પ* રાખેલ છે.

જેનો લાભ લેવા હમણાં જ નોંધણી કરાવો *૮૮૪૯૦૦૭૭૦૬* પર.

અમારી સ્પેશિયાલિટી
– વેઇટલોસ
– અગ્નિકર્મ (કપાસી મશા બાળવા, સ્નાયુ-સાંધાના દુખાવા)
– ચામડીના રોગો (સોરાયસિસ, ધાધર, ખરજવું, ખીલ, ખરતા વાળ, શીળસ વગેરે)
– ⁠પંચકર્મ (વમન-વિરેચન-નસ્ય-બસ્તિ-રક્તમોક્ષણ)
– ⁠સ્ત્રી રોગ(PCOD, અનિયમિત માસિક, સફેદપાણી પડવું, વારંવાર થતો ગર્ભપાત, મેનોપોઝ ને લગતી સમસ્યા)
– ⁠પાચનતંત્ર નારોગો (ગેસ, એસિડિટી, જૂની કબજિયાત, IBS, મરડો, હરસ-મશા-ભગંદર, પેટ ભારેથવું કે ફૂલીજવું વગેરે.)
– ⁠બાળકોના રોગો (વારંવાર તાવ-શરદી-ઉધરસ, વારંવાર થતી એલર્જી, ભૂખ ન લાગવી, પેટ માં કૃમિ વગેરે)
– ⁠એલર્જી (ચામડી ની એલર્જી, શીળસ, જૂની શરદી, છીંકો આવવી, વગેરે)
– ⁠માથાનો દુઃખાવો-માઇગ્રેઇન(આધાશીશી), ચક્કર આવવા, સાયનસની તકલીફ વગેરે.

લિ. *વૈદ્ય ધ્રુવ પટેલ*

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનુંજાહેરનામુ બહાર પડાયું*

editor

*HELLO MORBI: આદર્શ નિવાસી કુમાર શાળા-રફાળેશ્વર ખાતે ‘અમૃત કળશ યાત્રા’ની ઉજવણી કરાઈ*

editor

*ટંકારા : “તુ અમને ખોટી રીતે કેમ બદનામ કરે છે” કહી માતા-પુત્ર પર હુમલો ચાર શખ્સો સામે માર મર્યાની ફરિયાદ નોંધાઈ*

Hello Morbi

Leave a Comment