• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જોડીયા:કોઠારીયા ના ઢુઇ વિસ્તારમાં રસીકરણ કેમ્પ નું આયોજન કરાયું*

કોઠારીયા:તા ૬ (*લલીત નિમાવત દ્વારા*)આજ રોજ જોડિયા તાલુકાના પીઠડ પ્રાથિમક આરોગ્ય કેન્દ્ર હેથળ આવેલ કોઠારીયા ગામ ના અંતરિયાળ ઢુંઈ વિસ્તારમાં રસીકરણ ના લેવા માગતા લાભાર્થી ઓ માટે ખાસ રસીકરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા હેલ્થ ઓફિસર જોડિયા Dr. સંજય સોમૈયા સાહેબ ,M.o પી.એચ.સી. પીઠડ Dr. દિવ્યા મેડમ. ટી.એચ. વી જોડિયા તેમજ ટી.એમ પી.એશ. જોડિયા હાજર રહી રસી ની ગેરમાન્યતા વિશે સાચી સમજણ આપી ને તમામ બાકી રહેલા રસી થી વંચિત રહેલા બાળકો ને સ્થળ પર જ 16 બાળકો ને રસીકરણ કરવામાં આવ્યું હતું …

Related posts

*HELLO MORBI:વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ ધાડ ના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં રાઈટ ટુ એજ્યુકેશન અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે શાળા પ્રવેશ મળશે*

editor

*HELLO MORBI: મોરાણા: એક વ્રુક્ષ માકેનામ કાર્યક્રમ મા ધારાસભ્ય મેઘજીભાઈ જોડાયા*

editor

Leave a Comment