• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડિયાધામની રામવાડીમાં સંતશ્રી ભોલેબાબાજીની ૩૮ મી પુણ્યતિથિ નિમિતે ભવ્ય ભંડારો*

જોડિયાધામ :(*લલીત નિમાવત દ્વારા*) જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર ” રામવાડી ” આશ્રમ ખાતે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની અસીમ કૃપાથી, એવમ પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવશ્રી ભોલેદાસ બાપુની આજ્ઞાથી, પ્રતિ વર્ષ મુજબ આ વર્ષ પણ શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી જોડિયાધામ દ્વારા આયૉજીત સંતશ્રી ભોલેબાબાજીની ( ૩૮ મી પુણ્યતિથિ ) નિમિતે તારીખ : ૨૩/૬/૨૪ ને રવિવારના રોજ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે ઢોલ, નગારા અને ઝાલરો સાથે મહાઆરતી બાબાજીના મંદિરમાં કરવામાં આવશે ત્યારબાદ બપોરે ૧૨ : ૧૫ ક્લાકે સાધુ , સંતોનો તથા ભક્તોનો ભવ્ય ભંડારો ( મહાપ્રસાદ ) રાખેલ છે આ ઉપરાંત તારીખ : ૨૨ / ૬ / ૨૪ શનિવારના રોજ સાંજે ૪ થી ૭ દરમ્યાન શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના સન્મુખ સંગીતમય સુંદરકાંડના પાઠ રાખેલ છે

Related posts

*ખેડા જિલ્લાનું ગૌરવ મુસ્લિમ ઉદ્યોગપતિ અગ્રણી ખમીસાભાઈ સંધી હંમેશા એજ્યુકેશનને અગ્રીમતા આપતા રહ્યા છે…!!*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારાઆયોજિત “ભારત કો જાનો”રાષ્ટ્રીય સ્પર્ધા**

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ‘ધનવંતરી આરોગ્ય રથ’ને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું*

editor

Leave a Comment