• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ”*

“અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ”

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને અમો પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો. બી.આર.ખટાણા, બી.જી.જીલરીયા, આર.એન.ડાંગર, અ.પો.કો. પ્રદિપસિંહ બહાદુરસિંહ વીગેરે નાઓ વીસીપરા પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગમા હોય દરમ્યાન વીસીપરા બાજુથી એક શંકાસ્પદ સફેદ કલરનુ એક્ટીવા મો.સા. નંબર પ્લેટ વગર આવતા જેને અટકાવી મોટર સાયકલના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા હોય જેથી સાથેના પો.કોન્સ પ્રદીપસિંહ બહાદુરસિંહ નાઓએ પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમા સદરહુ મો.સા. ના એન્જીન ચેચીસ નઅર સર્ચ કરી જોતા સદરહુ મો.સા. અકરમભાઇ હુસેનભાઇ સુમરા રહે- મદીનાસોસા. વીસીપરા મોરબી વાળાના નામનુ બતાવતુ હોય જેથી હાજર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા મો.સા. વિજયનગર માથી ચોરી કરેલાની કબુલાત આપતા સદરહુ મોટર સાયકલ મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે. ગુ.ર.જી. નં. ૧૧૧૮૯૦૦૪૨૪૧૫૧૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના કામે ચોરીમા ગયેલ હોવાનુ જણાઇ આવેલ હોય જેથી સદરહુ મો.સા. કબ્જે કરી મોટર સાયકલ સાથે મળી આવેલ ઇસમ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે

પકડાયેલ ઇસમનુ નામ GUJARAT POLICE (૧) જાવેદ મહેબુબભાઇ જામ જાતે-મિયાણા ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે- વિજયનગર, વીશીપરા મોરબી
કબ્જે કરેલ ચોરીમા ગયેલ મુદ્દામાલ
હોડા કંપનીનુ એક્ટીવા मो.सा. २४.नं. GJ.36.AH. 2518 नं.JK15EW5103054 येथीस નં.ME4JK156DPW102954 વાળુ જેની કિ.રૂ. ૪૫,૦૦૦/- વાળુ
ડિટેક્ટ કરેલ ગુનો
૧) મોરબી સીટી બી ડિવી પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૮૯૦૦૪૨૧૫૧૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨)
સારી કામગીરી કરનાર

પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા, પો.હેડ.કોન્સ. ભગવાનભાઇ ખટાણા, ભરતભાઇ જીલરીયા, ભરતભાઇ આપાભાઇ, રાજેશભાઇ નરશંગભાઇ, ચંદ્રસિંહ કનુભા, વિજયભાઇ મુળુભાઇ, પો.કોન્સ. બ્રિજેશભાઇ જેસંગભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, કમલેશકુમાર ગોવિંદભાઇ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી, વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI: જામદુધઈ પ્રાથમિકશાળા ખાતે વયમર્યાદાને લઇને નિવૃત્ત થયેલ શિક્ષક નો વિદાય સંભારમ કાર્યક્રમ યોજાયો*

editor

*હડીયાણા સરપંચ દ્વારા નિર્ણય લીધો કે ગુરૂવારે બજાર નહિ ભરાય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ નજીક રોડ ઉપરથી દારૂ ભરેલ બોલેરો પીકઅપ ગાડી* *સાથે બે આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment