• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જુગારનો ગણપાત્ર કેશશોધી કાઢતી મોરબી સીટી બી ડિવિજન પોલીસ*

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે અમો પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અત્રેના પો.સ્ટે. નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો. કોન્સ. કમલેશકુમાર ગોવિંદભાઇ નાઓની ખાનગી હકીકતના આધારે ઉમા વિલેજ, મહેંદ્રનગર મોરબી-૨ ખુલ્લા પટ્ટમાં જાહેરમાથી પાંચ ઇસમોને ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૩૨,૭૦૦/- સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
૧) કૌશીકભાઇ નયનભાઇ ધાનાણી જાતે-ગુર્જર ઉ.વ.૨૮ ધંધો-વેપાર રહે- ઉમા વિલેજ, મહેંદ્રનગર મોરબી-૨
૨) ચેતનભાઇ ભગવાનજીભાઇ પરમાર જાતે-કડીયા ઉ.વ.૩૦ ધંધો-વેપાર રહે- તક્ષશીલા સ્કુલની
બાજુમા પીપરવાડી મહેંદ્રનગર મોરબી-૨
૩) વિરલભાઇ રમેશભાઇ વ્યાસ જાતે- બ્રામણ ઉ.વ.૩૦ ધંધો-વેપાર રહે- ઉમા વિલેજ, મહેંદ્રનગર મોરબી-૨
૪) રમીનગીરી ઉમેદગીરી બાવાજી ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે- – ઉમા વિલેજ, મહેંદ્રનગર મોરબી-
૫) અશોકભાઇ જેસાભાઇ વાઢેર જાતે-રજપુત ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે- સતગુરુ સોસાયટી, ડી માર્ટની બાજુમા રાજકોટ
આ કામગીરીમા પો.હેઙ.કોન્સ. ભગવાનભાઇ રામજીભાઇ, ભરતભાઇ ઘેલાભાઇ, ભરતભાઇ આપાભાઇ, રાજેશભાઇ નરશંગભાઇ, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ પો.કોન્સ. બ્રિજેશભાઇ જેસંગભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, કમલેશકુમાર ગોવિંદભાઇ, યોગેશદાન જીતસંગ, શક્તિસિંહ કિશોરસિંહ, એમ પો.સ્ટાફના માણસો કામગીરીમા સાથે મદદમા રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI: વાંકાનેર ખાતે ૦૫/૦૧/૨૦૨૩ ના રોજ આયુર્વેદશાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરાશે*

Hello Morbi

*ટંકારા તાલુકા ભાજપ આય ટી સેલ ના ઇન્ચાર્જ ચિરાગ કટારીયા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*ટંકારા: યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment