• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી ધારાસભ્ય અમૃતિયા અને જિલ્લા ભાજપ હોદેદારો એ લીધી દિલ્હી ખાતે પીએમ ની મુલાકાત*

દિલ્હી તા ૭ (*નૈમિષ સેજપાલ દ્વારા*)આજરોજ દિલ્હી ખાતે
આપણા દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના ગૃહપ્રધાન અમિત ભાઇ શાહ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરતા મોરબી ના ધારાસભ્ય શ્રી કાંતિલાલ Amrutiya ji મોરબી જીલ્લા ભાજપ ના પ્રમુખ રણછોડભાઈ દલવાડી મોરબી જીલ્લા ભાજપ ના મહામંત્રી જેઠાભાઈ મીયાત્રા હળવદ શહેર ભાજપ ના પ્રમુખ શ્રી અજય ભાઇ રાવલ શહેર ભાજપ ના મહામંત્રી શ્રી રમેશ ભાઈ ભગત શહેર ભાજપ ના મહામારી શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલ સહિત ના શુભેચ્છા મુલાકાત કરી અને આશીર્વાદ લીધા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શાપર(વે) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય*

editor

*HELLO MORBI: હડીયાણા કન્યાશાળા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ*

Hello Morbi

Leave a Comment