• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માતૃશ્રી વિરબાઈ માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા દરરોજ સાંજે મોરબી ના સિવિલ હોસ્પિટલમાં માં દાતા ના સહયોગ થી કઢી ખિચડી જમાડવામાં આવે છે*

માતૃ શ્રી વિરબાઈ માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા દરરોજ સાંજે મોરબી ના સિવિલ હોસ્પિટલમાં માં દાતા ના સહયોગ થી કઢી ખિચડી જમાડવા માં FCઆવે છે
શ્રાવણ માસ દરમિયાન આખો શ્રાવણ મહિનો મોરબી સિવિલ હોસ્પિટલમાં દરરોજ બપોરે ફરાળ સાથે સ્વીટ અને સાંજે કઢી ખિચડી અને શાક દાંતા શ્રી માલા બેન જીતેન્દ્ર ભાઈ કક્કડ ના સહયોગ થી જમાડવા માં આવશે
આજ મોરબી સિવિલ હોસ્પિટલમાં
સાબુદાણા ની ખિચડી સાથે ગુલાબજાંબુ જમાડવા માં આવ્યા
જય જલારામ બાપા
જય વિરબાઈ માં
અલ્પા બેન કક્કડ
9023104446
7433828555

Related posts

*કોરોનાનું નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાનો હાહાકાર*ડીડીઓ, બે ડેપ્યુટી ડીડીઓ, પ્રા. શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, ખેતીવાડી અધિકારી અને આરોગ્ય શાખાના અધિકારીઓ ઝપટે*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાયો*

Hello Morbi

*મોરબી જિલ્લા પંચાયત ના સદસ્ય અજયભાઈ લોરીયા દ્વારા વાઘપર ગામે કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment