• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જોડિયા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણિયા ના અધ્યક્ષ સ્થાને આગામીદિવસોમાં યોજાનાર કાર્યક્રમ હર ઘર તિરંગા તિરંગા યાત્રા ના આયોજન માટે બેઠક યોજાય*

જોડીયા તા ૯ (*લલીત નિમાવત દ્વારા*)આજરોજ ” કમલ ભવન ” જોડિયા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણિયા ના અધ્યક્ષ સ્થાને આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમ હર ઘર તિરંગા, તિરંગા યાત્રા, વિભાજન વિભિશિકા, ની આયોજન બેઠક યોજાય જેમા જિલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ શ્રી ડી. ડી. જીવાણી સાહેબ તથા જિલ્લા પંચાયત જામનગર ના પૂર્વ પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા તથા તાલુકા ભાજપ જોડિયા ના પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણિયા તથા તાલુકા ભાજપ જોડિયા ના મહામંત્રી શ્રી કિશોરભાઈ મઢવી તથા જયસુખભાઇ પરમાર તથા તાલુકા ભાજપ જોડિયા ના પૂર્વ પ્રમુખ શ્રી જેઠાલાલ અઘેરા તથા દામજીભાઇ ચનીયારા તથા મંગાભાઇ ધ્રાંગીયા તથા ભરતભાઈ ખોલીયા તથા ઘનસ્યામભાઇ રાઠોડ તથા ચિરાગભાઈ વાંક તથા સંગઠન ના આગેવાનો તથા તાલુકા પંચાયત ના સદસ્ય શ્રીઓ તથા મોર્ચાના
ના પ્રમુખ શ્રી ઓ તથા મહામન્ત્રી શ્રીઓ તથા મોટી સઁખ્યા માં પધારેલ કાર્યકર્તા શ્રી ઓ આ કાર્યક્રમ માં હાજર રહ્યાં હતા

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામ ના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ.*

editor

*HELLO MORBI: મોરબીના શ્રી ત્રીલોક ધામ મંદિરે ધામધુમ પૂર્વક શની જયંતિ ઉજવાશે*

editor

*HELLO MORBI NEWS:મોરબી જીલ્લાામાં પસાર થતો નેશનલ હાઇવે ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરાવતી મોરબી ટ્રાફિક પોલીસ*

editor

Leave a Comment