• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: માર્ગ સલામતિ કેમ્પેઈન અંતર્ગત મોરબી RTO કચેરી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું તા 25-2-25 ના રોજ આયોજન: જેમાં પ્રથમ 100 રક્તદાતાઓને હેલ્મેટ ભેટ અપાશે*

મોરબી તા ૨૧ આથી મોરબી જીલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે એ.આર.ટી.ઓ.કચેરી મોરબી ખાતે તા. 25/02/2025ના રોજ સવારે 11-00 વાગ્યેથી માર્ગ સલામતિ કેમ્પેઈન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રથમ 100 રક્તદાતાઓને મોરબી જીલ્લાના ટુ-વ્હિલરના ડિલરો દ્વારા હેલ્મેટ આપવામાં આવશે. તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે જેની નોંધ લેવા વિનંતી.

Related posts

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. વિસ્તાર માંથી ચોરીના શંકાસ્પદ બાઇક સાથે એક ઇસમનેપકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*મોરબી જિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સીનંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*HELLO MORBI:માસા – માસીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ ૧૩ વર્ષ ની કિશોરી ને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ*

editor

Leave a Comment