• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: લોક કલ્યાણ અર્થે તેમજ જે લોકો પ્રયાગરાજ નથી આવી શક્યા એ બધા વતી કુલ 108 ડૂબકી લગાવી ચૂંદડી મનોરથ કરતા “હિરેન રૂપારેલિયા”*

લોક કલ્યાણ અર્થે તેમજ જે પણ પ્રયાગરાજ નથી આવી શક્યા એ બધા માટે કુલ 108 ડૂબકી લગાવી તેમજ ચૂંદડી મનોરથ પણ કર્યો.
જૂનાગઢ ના સ્થિત વિશ્વ હિન્દૂ પરિષદ ના પ્રાંત અધિકારી શ્રી હિરેન ભાઈ રૂપારેલિયા એ પ્રયાગરાજ માં ત્રિવેણી સંગમ માં કે જ્યાં માં ગંગા, માં યમુના તેમજ માં સરસ્વતી નદી નું સંગમ થાય છે ત્યાં શિવરાત્રિ નિમિત્ત નું સ્નાન કર્યું તેમજ લોક કલ્યાણ અર્થે અને જે પણ સનાતની પ્રયાગરાજ નથી જઈ શક્યા એ તમામ લોકો માટે 108 ડૂબકી લગાવી અને ચૂંદડી મનોરથ પણ કર્યો હતો. મેળા માં તમામ પ્રકાર ની ઉત્તમ વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, મેળા ની મુલાકાત લેનાર પ્રત્યેક સનાતની ખૂબ સારી રીતે સ્નાન કરી શકે છે તેમજ રહેવાની અને યાતાયાત ની પણ ઉત્તમ વ્યવસ્થા કરેલ છે. જીવન માં એક વખત આ લાભ દરેક સનાતની એ લેવો જોઈએ અને જે પણ નથી આવી શક્યા એ હવે પછી નો કુંભ મેળો ઉજ્જૈન માં રહેશે તો ત્યાં પણ અચૂક મુલાકાત કરે..

રિપોર્ટર
હિરેન નાગ્રેચા જુનાગઢ

Related posts

*HELLO MORBI:નવયુગ સંકૂલ વીરપરના વિદ્યાર્થીઓ SGFI શાળાકીય રમતોત્સવમાં રાજ્યકક્ષાએ રમવા જશે*

editor

*પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી-કચ્છ હાઇવે પર પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની સૂચનાથી યાતાયાત ફરી શરૂ કરાયો*

editor

Leave a Comment