• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આવતીકાલે હોળી ના રસીયા યોજાશે*

*મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આવતીકાલે હોળી ના રસીયા યોજાશે.*

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આવતીકાલ તા.૯-૩-૨૦૨૫ રવિવાર ના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે હોળી ના રસીયા કાર્યક્રમનું આયોજન કરવા માં આવેલ છે. જેમાં નિલકંઠ મહાદેવ મહિલા મંડળ, ગાયત્રી મહિલા મંડળ તથા વૈદેહી સંત્સંગ સંસ્થાન મહિલા મંડળ ના બહેનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે તો દરેક ભક્તજનો ને પધારવા જલારામ ધામ મહિલા મંડળ-મોરબી તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

લી.
ભાવનાબેન સોમૈયા
પ્રમુખ
જલારામ ધામ મહિલા મંડળ
મોરબી

Related posts

*HELLO MORBI: મોરબી: “રંગ રંગ છે રઘુવંશી ને”ના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તમામ સહભાગી બનેલા લોકોનો આભાર વ્યક્ત કરતા નિકુલ દાદા બારોટજી અને સમિતિના સદસ્યશ્રીઓ*

editor

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવતા અજયભાઇ લોરીયા

Hello Morbi

*HELLO MORBI:શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે*

editor

Leave a Comment