• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

 

ટંકારા ખાતે ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સૌના માર્ગદર્શક અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તાજેતરમાં અહેમદ પટેલનું નિધન થયું હોય જેથી કોંગ્રેસ પરિવારે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા જે પ્રાર્થના સભામાં કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ ગોધાણી, મહામંત્રી દુષ્યંત ભૂત, અશોકભાઈ સંઘાણી, મહેશ લાધવા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા

Related posts

*HELLO MORBI:પીપળીયા ચાર રસ્તાથી આગળ નિરૂબેનનગર ગામના ગેઇટ પાસે રોડ ઉપરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI:માતૃશ્રી વિરબાઈ માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા દરરોજ સાંજે મોરબી ના સિવિલ હોસ્પિટલમાં માં દાતા ના સહયોગ થી કઢી ખિચડી જમાડવામાં આવે છે*

editor

*અજયભાઈ લોરિયા એ વાવાઝોડા થી પ્રભાવિત ગામોની મુલાકાત લઈ રાશન કીટો નું વિતરણ કર્યું*

Hello Morbi

Leave a Comment