• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પરશુરામધામ ખાતે શીશ ઝુકાવ્યું*

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ આજે પરશુરામધામ ખાતે ભગવાન પરશુરામને શીશ ઝુકાવી દર્શન કર્યા હતા જે પ્રસંગે બ્રહ્મસમાજ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

મોરબી-માળિયા વિધાનસભા પેટા ચૂંટણી સમયે બ્રિજેશભાઈ મેરજાએ પરશુરામધામ ખાતે શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા જીત માટે ભગવાન પરશુરામ પાસે આશીર્વાળા માંગ્યા હોય અને બ્રિજેશભાઈ મેરજા ચુંટણી જંગ જીતી ચુક્યા છે ત્યારે તાજેતરમાં પરશુરામ ધામ ખાતે દર્શન અર્થે પહોંચ્યા હતા જે પ્રસંગે બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઈ પંડ્યા અને ડો. અનિલભાઈ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા:100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુલાકાત લીધી*

editor

*HELLO MORBI: મંત્રીશ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની વીડિયો કોન્ફરન્સમાં મોરબી કલેક્ટરશ્રી જોડાયા*

editor

*HELLO MORBI:મોરબીમાં વરસાદી પરિસ્થિતિના કારણે ૩૦ ઓગસ્ટે યોજાનાર સંકલન બેઠક મોકૂફ*

editor

Leave a Comment