• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ ઉપર આવેલ આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશની વાલીવારસ ની માહીતી આપવા બાબત*

ટંકારા લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ ઉપર આવેલ આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશની વાલીવારસ ની માહીતી આપવા બાબત.
આજ રોજ તા-૨૯/૦૩/૨૦૨૫ ના રોજ ટંકારા સરકારી હોસ્પિટલ ના ડો. શ્રીએ ટેલીફોનથી જાણ કરેલ હોય કે ટંકારા લતીપર ચોકડી થી લતીપર જવાના રોડ ઉપર આવેલ આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી ૧૦૮ એમ્બ્યુલન્સ ના ડ્રાઇવર એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૪૦ વાળાની ડેડ બોડી અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવેલ હોય જેના વાલીવારસ વિશે કોઇ હકિકત મળી આવ્યેથી ટંકારા પોલીસ સ્ટેશનનો નીચે જણાવેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરી માહીતી આપવા જાહેર જનતાને અપીલ છે.
મળી આવેલ અજાણ્યા પુરૂષની ડેડબોડી> ઓળખની નીશાની- અજાણ્યા પુરૂષે શરીરે આખી બાઇનો કાળા જેવો શર્ટ તથા કોટનનુ ગ્રે કલરનુ પેન્ટ પહેરેલ છે તથા ગળામા કાળો દોરો તથા જમણી બાજુ કાનમા પીળી ધાતુની કડી પહેરેલ છે તથા કમરે કાળા કલરનો રેન્જીનનો બેલ્ટ પહેરેલ છે
ટંકારા પોલીસ સ્ટેશન મોબાઇલ નંબર- ૬૩૫૯૬ ૨૬૦૭૬> કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પો.સ્ટે. મો.નં. ૬૩૫૯૬ ૨૬૦૭૫> આર.એન.કણઝરીયા પો.હેડ કોન્સ. ટંકારા પો.સ્ટે મો નં-૯૭૩૭૫ ૪૭૫૫૫> મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ મો.નં. ૭૪૩૩૯ ૭૫૯૪૩

Related posts

*HELLO MORBI NEWS:યુ બર્ન કેલરીસ’; જિલ્લા સેવા સદનની સીડીઓ અને લિફ્ટ પાસે લગાવાયા જાગૃતિ સંદેશ”યુ બર્ન કેલરીસ’; જિલ્લા સેવા સદનની સીડીઓ અને લિફ્ટ પાસે લગાવાયા જાગૃતિ સંદેશ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનનો પાયો રોપતો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ*

editor

*મોરબી આયોજિત નિબંધ સ્પર્ધામાં રેવન્યુ એસોસિયન મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરા ની પુત્રી ચેલ્સી એ ભાગ લીધો*

Hello Morbi

Leave a Comment