• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધુનડા નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતા બે સગા ભાઈઓ પકડાયા ટંકારા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ*

ટંકારા : ટંકારામાં પોલીસ દ્વારા ધુનડા નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે સગા ભાઈઓને પકડી પાડવામાં આવ્યા છે.

 

ટંકારામાં ધુનડાથી સજનપર ગામ તરફ જતા કાચા માર્ગ પરથી એક્ટીવા-૫-જી મો.સા નં. G-J-36-N-6600માં સવાર મેલાભાઈ બધાભાઈ ટમારીયા અને તેના સગા ભાઈ જેઠાભાઈ બધાભાઈ ટમારીયાને આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાતિય ઇગ્લીશ દારૂની 6 બોટલો (કિ.રૂ. 2250) સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂ અને વાહન સહીત રૂ. 27,250નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત પરિસંવાદ યોજાયો મોરબીના માછીમારોને યોજનાઓ અંગે માહિતગાર કરાયા

Hello Morbi

*HELLO MORBI:સલાયા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હા સેવા અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો.*

editor

*72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી : મોરબીમાં એલ. ઈ. ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાયો*

Hello Morbi

Leave a Comment