• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી ખાતે ચાલતા મહાનાટક જાણતા રાજા ના આવતીકાલઅને પરમ દિવસના સો વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે બંધ રહેશે વધુ વિગત માટે અહીં વાંચો*

મોરબી:તા ૪ સાદર નમસ્તેજી ૐ
માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજિત છત્રપતિ શિવાજી મહારાજનું મહાનાટક જાણતારાજા ની ટિકિટ આપ લોકો એ લીધેલ છે પણ વરસાદ અને વાવાઝોડાના કારણે ૫/૫/૨૦૨૬ અને ૬/૫/૨૦૨૫ નો શો કેન્સલ કરેલ છે તો આપની અનુકૂળતા હોય તો તે ટિકિટ લઈને આજે આ ૪/૫/૨૦૨૫ શો જોઈ શકશો અથવા કૅન્સલ કરીને રૂપિયા પણ પરત લઈ શકશો.આગળ વાતાવરણ સારું હસે તે પ્રમાણે શો નું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવશે.આભાર ધન્યવાદ
ખાસ નોંધ :આજે શો ચાલુ છે જેમણે આ ઐતિહાસિક મહાનાટક નો લાભ લેવો હોય તે આજે અવશ્ય પધારશો

Related posts

*HELLO MORBI NEWS: ટંકારા : ટંકારા ગામના ત્રણ વિસ્તારમાં આવેલ રામજી મંદિરનો નૂતન ધ્વજ અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ઉજવાયો.*

editor

*HELLO MORBI:B.Sc ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો‌ દબદબો યથાવત… દરેક વિષયમાં પ્રથમ સ્થાન મેળવ્યું.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મની ના કાર્લ મોરબી જલારામ ધામ ના મહેમાન બન્યા*

editor

Leave a Comment