• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ત્રાજપર ખારીમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ*

ત્રાજપર ખારીમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય અન્વયે અમો પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. નાઓના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.કોન્સ સિધ્ધરાજસિંહ ઝાલા નાઓના ખાનગીરાહે બાતમી હકીકત આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં રેઇડ કરી કુલ-૫ આરોપીઓને ગંજીપાનાના પતા નંગ-૫૨ તથા રોકડા રૂ.૧૦,૨૭૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
1. સવજીભાઇ ભીમાભાઇ સરાણીયા/ કોળી ઉ.વ.૬૦ રહે. ત્રાજપર પંચની માતાવાળી શેરી મોરબી-૨
2. સોમાભાઇ અરજણભાઇ મકવાણા/કોળી ઉ.વ.૫૬ રહે. ત્રાજપર ચોરાવાળી શેરીમાં મોરબી-ર
3. લાભુભાઇ કાનજીભાઇ પાટડીયા/કોળી ઉ.વ.પર રહે. ત્રાજપર ખારી મોરબી-૨
4. બેચરભાઇ કાળુભાઇ બારૈયા/કોળી ઉ.વ.૬૦ રહે. કુબેર ધાર ત્રાજપર ખારી મોરબી-૨
5. શારદાબેન વા/ઓ સોમાભાઇ મકવાણા/કોળી ઉ.વ.૫૪ રહે. ત્રાજપર ચોરાવાળી શેરીમાં મોરબી-૨
સારી કામગીરી કરનાર
શ્રી એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અઘારા તથા પો.હેડ કોન્સ. જગદિશભાઇ ડાંગર તથા વિજયભાઇ બાર તથા રાજેશભાઇ ડાંગર તથા સંજયભાઇ રાઠોડ તથા જયપાલભાઇ લાવડિયા તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ ઝાલા તથા વિપુલભાઇ બાલસરા તથા ભાવેશભાઇ કાંટા તથા રાજપાલસિંહ જાડેજા તથા તથા દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI: જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાએ વૃક્ષારોપણ કરી જન્મ દિવસ ઉજવ્યો*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં કરુણા હેલ્પલાઈને બીમાર શ્વાનને નવજીવન આપ્યું*

editor

સાતમો આંતરાષ્ટ્રીય યોગ દિવસની વિજયભાઈ રૂપાણી દ્વારા ઉજવણી કરવામાં આવી

Hello Morbi

Leave a Comment