• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ગુમશુદા વ્યક્તિની શોધ માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ*

*ગુમશુદા વ્યક્તિ વિશે કોઈ માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનો સંપર્ક કરવો*
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ગુમશુદા નોંધ અનુસાર ઉંમર ૬૭ વર્ષીય દેવકરણભાઈ ગાંડુભાઈ કૃણપરા, જાતે પટેલ, હાલ રહે સાનિધ્ય પાર્ક સોસાયટી, બાલાજી પાનવાળી શેરી, પ્રકૃતિ સોસાયટીની સામે, મહેન્દ્રનગર, મોરબી-૨ તથા મૂળ ઈશ્વરનગર, તાલુકો: હળવદ, જિલ્લો: મોરબીના રહેવાસી ગત તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ સવારના ૦૬:૦૦ વાગ્યાના અરસામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સાનિધ્ય પાર્ક સોસાયટી, બાલાજી પાનવાળી શેરી, પ્રકૃતિ સોસાયટીની સામે, મહેન્દ્રનગર, મોરબી-૨ થી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયેલ છે.

ઘરેથી નીકળતી વખતે શરીરના પાતળા બાંધાના, ઊંચાઈ આશરે સવા પાંચેક ફૂટની છે, જેને શરીરે સફેદ દૂધિયા કલરનો શર્ટ તથા બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ છે અને ગળામાં સફેદ કલરના દોરાવાળી કંઠી પહેરેલ છે.

જેમના વિશે કંઈ પણ માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ૬૩૫૭૨૪૦૭૧૮ અથવા તપાસ કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. ઝાપડીયાના મોબાઈલ નંબર ૯૭૧૪૦૬૪૪૧૯ ઉપર સંપર્ક કરવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Related posts

*ટેંટોડા ગૌશાળાને લમ્પી સારવાર માટે ડીસાના મહેન્દ્રભાઈ પટેલ દ્રારા rરૂપિયા 1,11.111 નો ચેક અર્પણ*

Hello Morbi

*HELLO MORBI:HELLO MORBI:*વરસો થી ભાજપ સાથે રહેલ માલધારી સમાજ અને તેનાં આગેવાનો એ માલધારી સમાજ માટે રાજ્યસભા ની બેઠક ફાળવવા ભાજપ મોવડી મંડળ પાસે માગણી કરવી જોઇએ*

editor

*હુમલાખોર સામેલ કાયદાકીય કાર્યવાહી સાથે ભોગ બનનારને ઝડપી ન્યાય આપવા માટે AIMIM પાર્ટી ની રજૂઆત*

Hello Morbi

Leave a Comment