• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડિયાના મોરણા ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ તમામ હોદ્દાપર મહિલાઓ*

*સમરસ ગ્રામ પંચાયત મોરાણા* આજ રોજ ગામ ના દરેક સમાજ ના આગેવાનો વડીલો અને યુવાનો એ સમજ સુઝબુઝ થી મોરાણા સરપંચ ની ચુંટણી બીન હરીફ કરી ગામ ની એકતા અને સમરસતા જાળવી રાખવા બદલ બધા ને ખુબ ખુબ અભિનંદન સંપૂર્ણ ગામ પંચાયત બોડી માં મહિલા આગેવાનો ને રખી આગવી ઓળખ ઉભી કરનાર ગામ ના સમજુ આગેવાનો તથા સંપૂર્ણ ગામ લોકો ને આ તકે ખુબ ખુબ અભિનંદન(*લલિત નિમાવત દ્વારા*)

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પુત્ર ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો આદ્રોજા પરિવાર*

editor

*પાટડી સુરેન્દ્રનગરરઘુવંશી લોહાણા સમાજના તેજસવી તારલાઓ નુ સન્માન કરાયું;HELLO MORBI NEWS*

editor

*HELLO MORBI:ટંકારા: નવનિયુક્ત કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા ને ટંકારા ખાતે સન્માનિત કરાયા*

editor

Leave a Comment