• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

*દેશની સૌથી મોટી સહકારી સંસ્થાના ચેરમેન પદે દિલીપ સંઘાણી નિયુક્ત થતા બહુમાન કરાયું*

“લાઠી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ દ્વારા સહકારી શિરોમણી દિલીપભાઈ સંધાણી બહુમાન કર્યું દેશ ની સૌથી મોટી સહકારી સંસ્થા (એન સી યુ આઈ) ના ચેરમેન પદે નિયુક્તિ થતા ગદગદીત કરતું સન્માન કરતા જીતુભાઇ ડેર, રાજુભાઇ ભુતૈયા, લાઠી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ સુતરિયા, ભરતભાઇ પાડા, અનિલભાઈ નાંઢા, ઘનશયામભાઈ સાવલિયા, રાજુભાઈ ભુવા, અશોકભાઈ ભાદાણી, મગનભાઈ કાનાણી રામદેવભાઈ પરમાર, એડવોકેટ વિપુલભાઈ ઓઝા રાજુભાઇ મોટીસરીયા, હનુભાઈ ભુવા, વજુભાઇ શંકર, મહેશભાઈ કોટડીયા સહિત ના અગ્રણી ઓ દ્વારા સહકારી ક્ષેત્ર ના ચાણકય દેશ ની સહકારી સંસ્થા ઓના નીતિ નિર્ધારક દીલીપભાઈ સંઘાણીજી (નેતા) ની સમગ્ર ભારત દેશની મોટામાં મોટી સહકારી સંસ્થા (NCUI) ના ચેરમેન તરીકે નિમણૂક થતા શુભેચ્છા મુલાકાત લઈ સન્માન કરેલ. અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે કોવિડ ૧૯ ની ગાઈડ લાઇન્સ ના પાલન સાથે સહકારી અગ્રણીનું ભવ્ય બહુમાન કર્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:લોહાણા સમાજ અગ્રણી ગીરીશભાઇ ઘેલાણી નોઆજે જન્મદિન*

editor

*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી 18-09-2022 રવિવાર ના રોજ સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન થશે*

Hello Morbi

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિલાલના અમૃતિયા ના સમર્થનમાં આવતીકાલે બપોરે કાર રેલી યોજાશે*

Hello Morbi

Leave a Comment