• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે
(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી ના વિધાર્થી ને શિલ્ડ તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજ નો ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી દરેક માં વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માં પાસ થયેલા વિધાર્થી નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ૧ થી 3 નંબર આવેલ વિધાર્થીઓ ને શિલ્ડ તેમજ અન્ય વિધાર્થીઓ ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે આ વિધાર્થી સન્માન સમારોહ માં મોરબી શહેર અને મોરબી જીલ્લા ના તાલુકા માં વસતા દશનામ ગોસ્વામી સમાજ ના બાળકો ને વિધાર્થીઓ ભાગ લઈ શકશે દરેક વિધાર્થીઓ તા ૫-૭-૨૦૨૫ સુધી માં નીચેના સરનામે માર્કશીટ ની ઝેરોક્ષ નકલમાં પાછળ નામ તેમજ મોબાઈલ નંબર લખી પહોંચતી કરવી માર્કશીટ ની નકલ આપવા માટે મંડળ ના પ્રમુખ,સભ્યો,હોદેદારો તેમજ કાર્યાલય શિવ ડિજિટલ શિવમ પ્લાઝા મિલન પાર્ક મહેન્દ્રનગર મોરબી ૨ પ્રમુખ તેજશગીરી મો નં 98795 90146 તેમજ ગોસ્વામી ન્યૂઝ એજન્સી સરદારબાગ પાસે શનાળા રોડ મોરબી,મોમાઈ ડેરી એન્ડ બેકરી મીરા પાર્ક વાવડી રોડ મોરબી,ગુરૂકૃપા સિલેકશન તખ્તસિંહજી રોડ મોરબી ખાતે પહોંચડવી સમારોહ માં બળવંતગીરી, અમિતગીરી,નિતેષગીરી,હાર્દિકગીરી,દેવેન્દ્રગીરી,પ્રકાશગીરી સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

*મોરબી કોગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નબર 7અને13 માં ઘર ઘર જન સંપર્ક યાત્રા સાથે પ્રજા ને મારું બુથ, મારું ગૌરવ સાથે કોગ્રેસ નુ જન સંપર્ક અભિયાન*

Hello Morbi

*HELLO MORBI:હળવદ તાલુકાના ગામોના ખેતરોમાંથી પસાર થતી ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇનની તા.૨૦/૦૯/૨૦૨૩ એ રાખેલ વાંધા રજૂઆત અનિવાર્ય કારણોસર મોકુફ રખાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

editor

Leave a Comment