• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી રામધન આશ્રમનામહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી એ ચાર ધામ યાત્રા પૂર્ણ કરી*

*મોરબી રામધન આશ્રમના મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી એ ચાર ધામ યાત્રા પૂર્ણ કરી*
મોરબી:તા૫રામધન આશ્રમના શ્રી શ્રી 1000 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી ગુરુ મહંતશ્રી ભાવેશ્વરીમાં ચાર ધામ ખાતે સત્સંગ, કથા કરીને પરત આવેલ છે
ત્યારે સેવકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળા અટકાયતી કામગીરી પૂર્ણતાના આરે; કોઈપણ પરિસ્થિતિ માટે આરોગ્ય વિભાગ સજ્જ*

editor

*HELLO MORBI:મોરબીમાં વાસી ઉત્તરાયણ નિમિત્તે સોમવારે પણ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર*

editor

*HELLO MORBI: ૨૦ મી’ એ મોરબી ખાતે યોજાશેકારકિર્દી માર્ગદર્શન સેમિનાર*

editor

Leave a Comment