• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા અને ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા નો આજે જન્મ દિવસ*

આજ રોજ 15 જુલાઈ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવકતા અને ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા નો જન્મ દિવસ છે..
રાજપૂત સમાજના યુવા અગ્રણી અને કોંગ્રેસ પક્ષ ના લડાયક , જાબાઝ લડાયક યુવા નેતા દેવેન્દ્રસિંહ જાડેજા આવતી કાલે ૨૯ માં વર્ષ માં મગલ પ્રવેશ કરશે
તેઓ ખુબ નાની ઉંમર થી જાહેર જીવન માં હોવાથી ખુબ નાની ઉંમર માં બહુ મોટી લોક ચાહના ધરાવે છે અગાઉ મોરબી જિલ્લા NSUI નાં ત્રણ ટર્મ સુધી અને જિલ્લા યુવા કોંગ્રેસ નાં પ્રમુખ તરીકે સફળતા પૂર્વક જવાબદારી નિભાવી છે તેઓ વિદ્યાર્થી કાળ થી સક્રિય હોઈ તેઓ ની એક વિદ્યાર્થી ઓ માટે હરહંમેશ લડત કરતા તેઓ ની એક આક્રમક નેતા તરીકે ની છાપ ધરાવતા હતા અને યુવાનો નાં પ્રશ્નો હોય કે મોરબી વિસ્તાર નાં કોઈ પણ સમસ્યા હોઈ તેને નિરાકરણ લાવવા ની તેમની પદ્ધતિથી અત્યારે તેઓ કોંગ્રેસ માં ખુબ નાની ઉંમર માં પ્રદેશ કક્ષા સુધી તેમની કામગીરી ની નોંધ લેવાઈ છે ટીવી મીડિયા માં પણ અનેક ડીબેટ માં પોતાના ધારદાર અને સ્પષ્ટ સચોટ વાણી થી મજબૂતાઇ થી કોંગ્રેસ નો મજબૂતી પક્ષ રજૂ કરે છે
આવા કુશળ વ્યક્તિત્વ ના ધણી એવા દેવેન્દ્રસિંહ નો જન્મ દિવસ હોવાથી તેમના સગા સબંધી અને મિત્રો દ્વારા તેમના પર એક દિવસ અગાઉ ની સાંજ થી જ તેમના પર શુભેચ્છા ઓ વર્ષાવી રહ્યા છે

Related posts

*અમદાવાદમાં પોલીસની પ્રજાહિત કોરોના મહામારીમાં કામગીરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા અને માસ્ક વિતરણ કરી ખરા પ્રજાના રક્ષક તરીકે ઓળખ પૂરી પાડી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ત્રિદિવસીય ધમાકેદાર રંગરાત્રિ(નવરાત્રી) મહા ઉત્સવ ઉજવાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ 𝐀𝐈𝐈𝐌𝐒માં નવા અધ્યક્ષની નિમણૂકથી આરોગ્યસેવામાં નવી આશા: રાજ્ય સભાના સાંસદની અસરકારક રજૂઆત*

editor

Leave a Comment