• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં રવિવારે માત્ર રૂ. ૧૦ માં થશે હેલ્થ ચેકઅપ*

મોરબી : તા૨૪ આપના પરિવારને સારા સ્વાસ્થ્યની ખુશીઓ આપી શકો તે માટે આયુષ હોસ્પિટલ તા.૨૭ જુલાઈને રવિવારના રોજ Pulse of Parenthood હેલ્થ ઇવેન્ટ લાવ્યું છે. જેમાં માત્ર રૂ.10માં માતા અને પિતાનું હેલ્થ ચેક અપ કરી આપવામાં આવશે. તો આ આરોગ્ય સેવાનો લાભઅચૂક લેજો.
માતાઓ માટે આરોગ્ય તપાસ
સ્પેશ્યાલીસ્ટ ડોકટરો ની સલાહ
ECG, RBS, CBC, HbA1C
X-Ray (Chest, Spine, Knee)
BMD
Urine R/M, Creatinine
પિતા માટે આરોગ્ય તપાસ
સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સલાહ
ECG, RBS, CBC, HbA1C
X-Ray (Chest, Spine, Knee)
BMD
Urine R/M, Creatinine
કેમ્પ તા.27 જુલાઈ
સમય : 10થી 1
આયુષ હોસ્પિટલ
જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી
રજીસ્ટ્રેશન ફરજીયાત
મો.8000842000

Related posts

*નવા વર્ષે ના દિવસે જ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ ખુલ્લો મુકાશે : જયસુખભાઈ પટેલ એમડી ઓરેવા ગ્રુપ*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૮૫ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*HELLO MORBI:પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત ને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંપૂર્ણ સમર્થન મળશે : બુધાભા ભાટી*

editor

Leave a Comment