• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ એસ.તંત્ર મહત્ત્વ ના નવા રુટો ક્યારે શરૂ કરશે???જોડીયા વિસ્તારની પ્રજાનો વેધક સવાલ*

એસ.તંત્ર મહત્ત્વ ના નવા રુટો ક્યારે શરૂ કરશે?
તંત્રીશ્રી
આમરણ બાંલભા ચોવીસ વિસ્તાર તરીકે ઓળખાય છે આ વિસ્તાર માટે દ્વારકા ફાટસર રા.મુ જામનગર મોરબી સવારે ને બપોરે રાજકોટ થી જામસર વાયા મોરબી પંચાસર ધૂળકોટ આમરણ સવારે 6.15 કલાકે જામનગર સુરત પાલનપુર પાટિયા વાયા જોડિયા બાંલભા આમરણ ફાટસર ધ્રોલ સંજેલી વાયા ભાદરા બાંલભા આમરણ ફાટસર ધંધુકા આમરણ વાયા લીમડી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હળવદ મોરબી પંચાસર ફાટસર ધૂળકોટ જેવા મહત્વ ના રુટો ક્યારે શરૂ કરશે તેવી ચોવીસી વિસ્તાર ના લોકો ની લાંબા સમયથી માંગણીઓ થઈ રહી છે સેન્ટ્રલ ઓફીસ ના ઉચ્ચ અધિકારીઓ અંગત રસ લઈ તાત્કાલિક અસર થી રુટો શરૂ કરાવે તેવી લોકો પ્રબળ માંગ ઉઠી છે
લલિતભાઈ નિમાવત પ્રેસ રિપોર્ટર બાંલભા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં ડોક્ટર દિવસની ઉજવણી*

editor

*HELLO MORBI:આગામી તારીખ ૧૧ જૂન અને રવિવારના રોજ આર્યવીર દળ ટંકારા નો ૪૦મો સ્થાપના દિવસ ઉજવવામાંઆવશે*

editor

*હળવદ તાલુકા પંચાયત ના ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા*

Hello Morbi

Leave a Comment