• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પ્રખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને ડો. જગદીશ ત્રિવેદી ની ઉપસ્થિતિ માં આયોજન કરાયું*

જય પરશુરામ સાથ જણાવવાનું કે ગઈ કાલે તારીખ 18-09-2022 નાં રોજ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન પ્રખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને પ્રખ્યાત હાસ્ય કલાકાર ડૉ. જગદીશભાઈ ત્રિવેદી ની પ્રેરક ઉપસ્થિતિમાં તથા મોરબી પી. આઇ. સાહેબ મયંકભાઇ પંડ્યા ની હાજરીમાં બ્રહ્મસમાજ ના 1000 થી વધુ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું. આ તકે મોરબી માં વસતા ભૂદેવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી ની યાદી જણાવે છે

Related posts

*આણંદમાં બિન વારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું સેવાકાર્ય સમીર પટેલ દ્વારા જાળવી રખાયું*

Hello Morbi

*મોરબી શહેરમાં સ્વતંત્ર પર્વ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ ની નવા બસ સ્ટેન્ડ થી મૂર્તિ ગાયબ.મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા નું દલિત મુસ્લિમ સમાજના યુવાનોએ સ્વાગત સાથે સન્માન કરી એકતાનો આપ્યો સંદેશ*

editor

Leave a Comment