• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી તાલુકા પો.સ્ટે.ના ઇંગ્લીશદારૂના ગુનામાં છેલ્લા ૬ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ*

*મોરબી તાલુકા પો.સ્ટે.ના ઇંગ્લીશદારૂના ગુનામાં છેલ્લા ૬ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી લાલપર ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ મોરબી

તા.૦૯/૦૯/૨૦૨૪
શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા,પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા શ્રી, એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI હિતેંદ્રસિંહ ભીખુભા ચુડાસમાનાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે સી.પાર્ટ. ગુ.ર.નં.૫૪૫/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬(બી),૮૧,૮૩,૯૮(૨) તથા ઇ.પી.કો. કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી સફવન ઉર્ફે રાજુ સન/ઓફ હનીફભાઇ કાસમભાઇ આગરીયા રહે.લીયા ગામ તા.મુળી જી.સુરેંદ્રનગર વાળો હાલે લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ હોવાની મળેલ ચોકકસ હકિકત આધારે તપાસ કરતા ઉપરોકત ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી સફવન ઉર્ફે રાજુ સન/ઓફ હનીફભાઇ કાસમભાઇ આગરીયા/ઘાંચી ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.મુળ લીયા ગામ તા.મુળી જી.સુરેંદ્રનગર હાલ રહે.ધ્રાંગધ્રા નરશીપરા બસસ્ટેન્ડ પાછળ તા.ધ્રાંગધ્રા જી.સુરેંદ્રનનગર વાળો મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી મોરબી તાલુકાના ઉપરોકત ગુનાના કામે આગળની કાર્યવાહી અર્થે સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

-કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે.એચ.ભોચીયા તથા વી.એન.પરમાર તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નાનારામપર સેવા સહકારી મંડળી ના હોદેદારોની સર્વાનુમતે વરણી*

editor

*મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના દરેક મંડલના પ્રભારીની નિમણૂંક કરાઈ*

Hello Morbi

*નવરાત્રી તહેવાર દરમિયાન ધૂમ બાઈક અને રોમિયોગીરી કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા માટે*

Hello Morbi

Leave a Comment