• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે શ્રી જલારામ સેવા મંડળ ના કાર્યકરો દ્વારા કાનાબાર પરિવાર ના દિવંગતો ના આત્મા ના શાંતિ અર્થે મહાપ્રસાદ યોજાશે*

*મોરબી જલારામ ધામ ખાતે શ્રી જલારામ સેવા મંડળ ના કાર્યકરો દ્વારા કાનાબાર પરિવાર ના દિવંગતો ના આત્મા ના શાંતિ અર્થે મહાપ્રસાદ યોજાશે.*

મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ ના અગ્રણી સ્વ.હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, સ્વ.વર્ષાબેન હરેશભાઈ કાનાબાર તથા સ્વ.હર્ષ હરેશભાઈ કાનાબાર નું દુઃખદ અવસાન તા.૬-૮-૨૦૨૪ મંગળવાર ના રોજ થયુ હતુ, તેમના આત્મા ના શાંતિ અર્થે મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના કાર્યકરો દ્વારા તા.૬-૮-૨૦૨૫ બુધવાર ના રોજ બપોરે ૧૨ કલાકે જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સદ્ગત ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI: કાયાજી પ્લોટ મા ચોકીદારી કરતા ચોર ને ગણતરી ના દિવસોમા પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*HELLO MORBI: હળવદમાં મુસ્લિમ મોમીન સમાજના અબ્દુલભાઈ બાદીનું ભાજપે પક્ષના સક્રિય કાર્યકર ની કામગીરીને પારખી ને કર્યું સન્માન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐀𝐑𝐈 હડિયાણા કન્યા શાળામાં રંગોળી સ્પર્ધા તથા કોડિયા સજાવટ સ્પર્ધા યોજવામાં આવી*

editor

Leave a Comment