• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

RAJDHANI, SHATABDI EXPRESS સહિત અનેક ટ્રેનોના ટાઈમ આજથી બદલાયા, આ રહ્યું નવું TIME TABLE

1 ડિસેમ્બર એટલે કે આજથી અનેક ટ્રેનો જેમ કે રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ વગેરેના ટાઈમિંગમાં ફેરફાર થયો છે. વેસ્ટર્ન રેલવેએ મુંબઈથી દોડતી કેટલીક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના ટાઈમિંગમાં ફેરફાર કર્યો છે.

નવી દિલ્હી: 1 ડિસેમ્બર એટલે કે આજથી અનેક ટ્રેનો જેમ કે રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ વગેરેના ટાઈમિંગમાં ફેરફાર થયો છે. વેસ્ટર્ન રેલવેએ મુંબઈથી દોડતી કેટલીક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના ટાઈમિંગમાં ફેરફાર કર્યો છે. આ સાથે જ ભારતીય રેલવેએ 14 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની લોકોની ડિમાન્ડને જોતા આગળ પણ દોડાવવાનો નિર્ણય લીધો છે.

શતાબ્દી, રાજધાની સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર

મુંબઈથી દોડનારી અનેક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના સમય પણ ઓપરેશન કારણોસર બદલાયા છે.

મુંબઈથી દોડનારી એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 14 અન્ય ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને 214 વધારાની સેવાઓ સાથે આગળ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોને 3 જાન્યુઆરી 2021 સુધી દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ મુંબઈથી ઝાંસી અને જબલપુર જનારી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની સેવાઓ આગળ પણ મળશે.

ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચાલુ રહેશે

Related posts

*HELLO MORBI: મોરબી સરદાર રોડ પર જાહેરમાં હત્યાના ગુના ને અંજામ આપનાર ત્રણેય આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામ નો હરતો ફરતો સેવા કેમ્પ*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:સ્વ. ધિરજલાલ બાલુભાઈ વાઘેલા ઉ વર્ષ ૭૯ મૂળગામ જેતપર નું દુઃખદ અવસાન:બેસણું*

editor

Leave a Comment