• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ યોજાશે*

તારીખ: 26/08/2025

શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન
લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૧૪/૦૯/ ૨૦૨૫ ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધોરણ નવ અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રમુખશ્રી રવિભાઈ કોટેચા ના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૦૪/૦૯/૨૦૨૫ રાખવામાં આવેલ છે.
ફોર્મ મેળવવા તથા પરત આપવા માટેના સ્થળો
(૧) મનોજ ઝેરોક્ષ – કુબેરનાથ મંદિર વાળી શેરી, મોરબી.- મો. ૯૮૯૮૨ ૨૦૪૭૬
(૨) દરીયાલાલ આલુ ભંડાર – નવાડેલા રોડ, મોરબી.- મો. ૯૮૯૮૧ ૧૪૩૪૮
(૩) કેવિન ગેસ એજન્સી – નવા બસસ્ટેશન ની સામે,મોરબી–મો. ૯૮૭૯૮ ૩૪૦૩૪
નો સંપર્ક કરવો.
આ સન્માન સમારો તારીખ ૧૪/૦૯/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામાં આવશે. તથા વધુ માહિતી માટે પ્રમુખશ્રી રવિભાઈ કોટેચા તથા પ્રોજેક્ટ ચેરમેન શ્રી રોનકભાઈ કારિયાનો સંપર્ક કરવો તેવી શ્રી રઘુવંશી યુવક મંડળની યાદી જણાવે છે.

Related posts

*HELLO MORBI NEWS: ચોરી, વિશ્વાસઘાત ના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

*પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પેરિત ઘડિયા લગ્ન રામધન આશ્રમ ખાતે દરજી સમાજના ઘડિયા લગ્ન યોજાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન ડો. કેયુર પટેલ દ્વારા 𝟐 વર્ષના બાળકની સફળ સર્જરી મોરબીમાં પ્રથમ વખત*

editor

Leave a Comment