• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

હવાઈ મુસાફરી કરતા પહેલા જાણી લો, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. રોજ સરકાર તરફથી નવી નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે. ગઈકાલે દુકાનદારો માટે એસઓપી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે ઈન્ટરનેશનલ હવાઈ સફર કરનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હકીકતમાં, વિદેશોમાં વધતા કોરોના વાયરસના કેસને જોતા, સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરો માટે દિશાનિર્દેશનો રિવાઈઝ સેટ જાહેર કર્યો છે.

કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. રોજ સરકાર તરફથી નવી નવી ગાઈડલાઈન (Coronavirus) જાહેર કરવામાં આવી રહી છે. ગઈકાલે દુકાનદારો માટે એસઓપી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે ઈન્ટરનેશનલ હવાઈ સફર કરનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હકીકતમાં, વિદેશોમાં વધતા કોરોના વાયરસના કેસને જોતા, સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરો માટે દિશાનિર્દેશનો રિવાઈઝ સેટ જાહેર કર્યો છે.

ગત ગાઈડલાઈનથી એકદમ અલગ છે 
હવાઈ મુસાફરીને લઈને સ્વાસ્થય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ ગાઈડલાઈન 25 નવેમ્બર 2020ના રોજ અપડેટ કરવામાં આવી છે. નવી ગાઈડલાઈન અંતર્ગત જો મુસાફર ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાંથી છૂટવા માંગે છે તો તેને મુસાફરી શરૂ કરવાથી 72 કલાક પહેલા કોવિડ 19 આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ આપવો પડશે. નવી સૂચના 2 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલ ગાઈડલાઈનથી અલગ છે. આવામાં જો તમે આંતરરાષ્ટ્રીય મુસાફરીનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો કેટલીક બાબતો તમારા દિમાગમાં ફીટ કરી લો. જેથી મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય.

 

Related posts

*જામનગર ખાતે યોજાયેલા મુસ્લિમ સેવા સંઘ નું મીડિયામાં કવરેજ કરી સ્થાન આપવા બદલ સર્વે મીડિયાનો આભાર વ્યકત કરતા યુસુફ ભાઈ પરાસરા*

Hello Morbi

*ઘાંટવડ ગ્રામ પંચાયતના સંરપચ અને ડેપ્યુટી સંરપચની વરણી કરી સતાવાર ચાર્જ સોપાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળા અટકાયતી કામગીરી પૂર્ણતાના આરે; કોઈપણ પરિસ્થિતિ માટે આરોગ્ય વિભાગ સજ્જ*

editor

Leave a Comment