• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સંવિધાન સેવા મંચ દ્વારા રવિવારે અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે*

મોરબી:તા૪ મોરબીમાં સંવિધાન સેવા મંચ દ્વારા જિલ્લાના અનુસૂચિત જાતિના વર્ષ ૨૦૨૫ ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન આવતીકાલ તા. ૫-૧૦-૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે લવકુશ પાર્ટી પ્લોટ (૭૭૭ કારખાનું), તથાગત બુધ્ધ કોમ્યુનિટી હોલની બાજુમાં, ભડિયાદ રોડ, મોરબી-૨ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હંસાબેન પરઘી (પ્રમુખ, મોરબી જિલ્લા પંચાયત) અતિથિ વિશેષ તરીકે વિનોદભાઈ ચાવડા (સાંસદ, કચ્છ), કેસરીદેવસિંહ ઝાલા (સાંસદ, રાજ્યસભા) ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI:મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓનો તાલીમ વર્કશૉપ યોજાયો*

editor

*આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે ડીસા જલારામ મંદિરે કરવામાં આવી શાનદાર ઉજવણી*

Hello Morbi

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment