• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

*મોરબીમાં 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાશે*

દિવ્યાંગોને લગતી યોજનાની માહિતી આપી પ્રશ્નોનું નિરાકરણ લવાશે

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી દ્વારા ૩ ડિસેમ્બર ૨૦૨૦ ના વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાના દિવ્યાંગજનો સુધી દિવ્યાંગ કલ્યાણકારી યોજનાની જાણકારી આપવામાં આવશે.

આ વેબીનારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દિવ્યાંગોને લગતી યોજનાની માહિતી આપી તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. આ વેબીનારમાં જોડાવા ગૂગલ મીટ એપ લિંક https://meet.google.com/nbo-ikrc-uqz માં તા.૦૩/૧૨/૨૦૨૦ના સમય:૦૨:૦૦ થી ૦૩:૦૦ કલાક દરમ્યાન દિવ્યાંગજનોએ જોડાવવા મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનીલાબેન પીપલીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

Related posts

*ડોક્ટર રજનીશ ઝાલાવાડીયા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI:નીગાહે વલીમે વો તાસીર દેખી* *બદલતે હજારો કી તકદીર દેખી*

editor

*પાંચ પીપળવા માં જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી ૩ તથા રોકડ રકમ ૧૨૧૦૦ સાથે પકડી પાડી કોડીનાર પોલીસ ટીમ*

Hello Morbi

Leave a Comment