• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીજુના લીલાપર પ્રા શાળા ના શિક્ષિકા દ્વારા બાળકો ને પતંગ અને ફિરકી નું વિતરણ*

લીલાપર : તા ૧૩મોરબી તાલુકાની શ્રી જુના લીલાપર પ્રા શાળા ના આસિ.શિક્ષક તરીકે ફરજ બજાવતા રીટાબેન મેંદપરા દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શાળા ના 155 જેટલા બાળકો ને મકર સંક્રાંતિ ની પૂર્વ સંધ્યા એ પતંગ અને ફિરકી તથા બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું. આ ભગીરથ કાર્યમાં સમગ્ર શાળા પરિવાર સહભાગી બન્યું.

Related posts

*HELLO MORBI NEWS:વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં આગામી ૨૫ મે સુધી પ્રવેશબંધી*

editor

*HELLO MORBI NEWS: મોરબી:નવયુગ વિદ્યાલયને સફળતા પૂર્વક પચીસ વર્ષ પૂર્ણ થતાં સિલ્વર જ્યુબેલીની ઉજવણી કરશે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કર્મચારી ઓએ જાણવાજોગ સમાચાર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષકોનું અદકેરું સન્માન — ચેક આપી સન્માનિત કર્યા*

editor

Leave a Comment