• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા ની ગ્રાન્ટમાંથી વાંકાનેરના ગારીયા ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ નું ખાત મુર્હૂત કરાયું*

વાંકાનેર: તા ૧૭ માન. રાજ્યસભા સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબની ગ્રાન્ટમાંથી વાંકાનેર તાલુકાના ગારીયા ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ નું ખાત મુર્હૂત શ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ. જેમા ગારીયા સરપંચ પુષ્પરાજસિંહ વાળા સહીત ગ્રામજનો આગેવાનો ની હાજરી વચ્ચે વિધિવત રીતે ખાત મુર્હૂત કરવામાં આવ્યું. ગામના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બનનાર આ કોમ્યુનિટી હોલથી ગારીયા ગામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો દ્રારા માન. સાંસદશ્રી પ્રત્યે આ વિકાસાત્મક ગ્રાન્ટ માટે આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

Related posts

*HELLO MORBI: ગુજરાત રાજ્યે સૂર્યના પહેલા કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો; મોરબી જિલ્લો બન્યો સહભાગી*

editor

*ગુજરાત પ્રદેશ NSUI સીવાય નું નવું માળખું તૈયાર મંત્રી પદે કુલદીપ સિંહ જાડેજા ની વરણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖: મોરબી:શિક્ષણ અને સેવા ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન આપનાર નિર્મિતભાઈ કકડનો આજે જન્મદિવસ શુભકામનાઓ ની વર્ષા*

editor

Leave a Comment