• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત તેમજ રાજસ્થાન રાજ્ય માટે પ્રાદેશિક ફિલ્મોનું સર્ટિફિકેશન ગુજરાતમાં થાય તેવી માંગણી રાજ્યસભા ના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી દ્વારા કરવામાં આવી*

“ગુજરાત તેમજ રાજસ્થાન રાજ્ય માટે પ્રાદેશિક ફિલ્મોનું સર્ટિફિકેશન ગુજરાતમાં થાય તેવી માંગણી રાજ્યસભા ના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી દ્વારા કરવામાં – આવી”

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેટ એટલે કોઈ પણ ડોક્યુમેન્ટરી, વેબ સીરીઝ, ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ કે થિયેટરમાં રજૂ કરવા માટે માંગવામાં આવતું સર્ટિફિકેટ, જેની શાખા માંગ મુંબઈમાં છે. જેના નીચે ઘણા રાજ્યો નો સમાવેશ થાય છે. તેથી તેના ઉપર ઘણું ભારણ રહે છે. ઘણા સમયથી ગુજરાત તેમજ રાજસ્થાનના ફિલ્મ જગતના પ્રતિનિધિઓ દ્વારા સાંસદ કેસરીદેવસિંહજીને ગુજરાતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેટ ની શાખા ખોલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તે ધ્યાનમાં રાખી સાંસદ દ્વારા રાજ્ય સભામાં ગુજરાત રાજ્યમાં નવી શાખા ખુલે અને પ્રાદેશિક ફિલ્મ જગતને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્યસભાના માધ્યમથી સરકાર પાસે માંગણી મુકેલ હતી. સી.બી.એફ.સી. ની નવી બ્રાન્ચ ગુજરાતમાં આવવાથી ફિલ્મ જગત માટે સરળ પ્રક્રિયા અને ઝડપથી ફિલ્મો સર્ટી ફાઈડ થઈ રિલીઝ કરી શકાશે.

Related posts

*HELLO MORBI NEWS: શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નુતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે.*

editor

*HELLO MORBI: બીજા તબકકાની મુદત માટે મોરબી એ.પી.એમ.સી.નાસભાપતિ તરીકે ભવાનભાઈ ભાગીયા બિનહરીફ વરણી કરાઈ*

editor

*મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ જેરાજભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મારુ બુથ મારું ગૌરવ ના મુદ્દે બેઠક યોજાઈ*

Hello Morbi

Leave a Comment