• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગાંધીનગ મુખ્યમંત્રીશ્રી ની મુલાકાતે પહોંચ્યા મોરબી સિરામિક એસોસિએશન ના પ્રેસિડેન્ટો*

ગાંધીનગર:તા ૪ આજ રોજ ધારાસભ્ય શ્રી દુર્લ્લભજીભાઇ દેથરિયા અને શ્રી મોહનભાઇ કુંડારિયા સાથે એસોસિએશન ના પ્રમુખ શ્રી મનોજભાઇ એરવાડીયા, હરેશભાઇ બોપલિયા અને પુર્વ પ્રમુખ શ્રી મુકેશભાઇ કુંડારિયા એ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સીએમ હાઉસ ખાતે રુબરુ મળ્યા હતા. જેમા સિરામિક ઉધોગના વિવિધ પ્રશ્નો ની વિગતે રજુઆત કરી હતી.
જેમાં બાંધકામ માં ઉંચા જંત્રી ના દરો ને લિધે જુના યુનિટો ને લે વેચ માં જે તકલિફ ઉભી થાય છે તે બાબતે રજુઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રી શ્રી એ હકારાત્મક અભિગમ દાખવી ને તાત્કાલિક નિરાકરણ આવે તે દિશા માં પગલા ભરશે.
હાલ માં સિરામિક ક્લસ્ટર માં ટોટલ ૫૫ ઇન્ટરનલ રોડ રસ્તા બની ગયા છે. જે ૪૦૦ કરોડ ના ખર્ચે અને આશરે ૯૦ કિમી ને સારી ગુણવત્તા અને ટકાઉ સીસી રોડ થયા છે. જે બાબતે રોડ સલગ્ન અધિકારીઓ ને એસોસિએશન દ્રારા બિરદાવ્યા હતા અને બાકી રહેતા ૧૫૩ સીસી રોડ રસ્તા ની વહેલી તકે મંજુરી મળી જાય તે બાબતે રજુઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રી શ્રી આ ફાઇલ ને તાત્કાલિક વર્ક ઓડર આપી દેશે તેવો અભિગમ દાખવ્યો હતો.
ઉપરાંત, સીએમ સાહેબ જ્યારે મોરબી આવ્યા હતા ત્યારે સ્વચ્છતા બાબતે વિશેષ ભાર મુ્કયો હતો જે બાબત ના સ્મરણો યાદ કરાવી સિરામિક ક્લસ્ટર માં રોડ સફાઇ બાબતે રોડ સફાઇ માટે ના છ નંગ ટ્રક ( રોડ – સ્વિપર) ની માંગણી કરી હતી જે બાબત ની દરખાસ્ત માં હકારાત્મક અભિગમ સાથે ત્વરીત કાર્યવાહી કરશે.
પ્રમુખ શ્રી
મોરબી સિરામિક મેન્યુ. એસોસિએશન

Related posts

*ઉમા વીઘા સંકુલ ખાતે કાર્ય ક્રમ યોજાયો*

Hello Morbi

*મોરબી ની નીલકંઠ વિદ્યાલયમાં રક્તદાન કેમ્પ યોજાયો*🩸

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા: ગરકનાલા મા પાઇપ નાખી રસ્તો બંધકરી નાખતા આમ આદમીપાર્ટીના આગેવાનો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર અપાવ્યું*

editor

Leave a Comment