• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારાઆવતા ગુરુવારે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે*

અધ્યયન મંડળ મોરબી દ્વારા
આવતા ગુરુવારે મહા વદ ૧૦ , દિનાંક ૧૨/૦૨/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા ગાયત્રી ચેતના કેન્દ્ર, શનાળા રોડ, છોટાલાલ પ્રેટ્રોલ પંપ વાળી શેરી, , શનિદેવના મંદિરની પાછળ સ્થાને યોજાશે. આ કાર્યશાળામાં રાજકોટના ધનશ્યામભાઈ ગઢવી, ડાયરેક્ટર મણિમંદિર સંગ્રહાલય , ટી.વી. કલાકાર જેઓ ભારતીય મંદિરો : સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓનું ગુરુત્વ કેન્દ્રબિંદુ વિષય પર વ્યાખ્યાન આપશે. આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચામાં પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા નમ્ર અપિલ કરવામાં આવે છે
અધ્યયન મંડળ મોરબી
સંયોજક -ડો જયેશ પનારા
સહસંયોજક
વિજયભાઈ રાવલ કમલેશભાઈ અંબાસણા
ભાવેશભાઈ હડિયલ

Related posts

*HELLO MORBI:દેકારો ગૃપ મહિલા મંડળ દ્વારા જુનાગઢ લોહાણા બોર્ડિંગમા વેલકમ નવરાત્રિ મહોત્સવ 2023 નું ભવ્ય આયોજન*

editor

*સાત ગોલ્ડ મેડલ મેળવનાર ડીસાની શ્ર્વેતા ખત્રીનું શુભેચ્છક વર્તુળ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*હળવદ દુર્ઘટનામાં મૃતકોના અનાથ બાળકોને તાત્કાલીક સહાય યોજના મંજૂર કરી મંજૂરીપત્રો એનાયત કરાયા*

Hello Morbi

Leave a Comment