• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે કાથરાણી પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા*

*મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે સ્વ.દેવરામભાઈ કાથરાણી પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા.*

સંત શિરોમણીશ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સ્વ.દેવરામભાઈ કાથરાણી (હ.સ્વ.મનસુખભાઈ દેવરામભાઈ, જગદીશભાઈ દેવરામભાઈ, નિતીનભાઈ દેવરામભાઈ) પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બહોળી સંખ્યા માં ભક્તજનોએ ઉપસ્થિત રહી પૂ.બાપા ની મહાઆરતી નો લાભ લીધો હતો તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

Related posts

*HELLO MORBI: ૨૦ ડિસેમ્બરે મોરબી ખાતે ઊર્જા સપ્તાહ અંતર્ગત ઉર્જા સપ્તાહ વીજ સલામતી અને વીજ બચત રેલી નું આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ શૈક્ષણિક સંકુલનો ભવ્ય સિતારે નવયુગ કાર્યક્રમ: સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ*

editor

*HELLO MORBI: કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ મોરબી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ*

editor

Leave a Comment