• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE, GJ36 AG, GJ36 AH અને GJ36 AK તથા ફોર વ્હીલર માટે GJ36 AF, GJ36 AJ તથા GJ36 AL ઉપરાંત ટ્રાંસપોર્ટ વાહનો માટે GJ36 X GJ36 V તેમજ થ્રી વ્હીલર માટે GJ36 W સીરીઝ માટેના ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૨૫/૦૫/૨૦૨૪ થી શરૂ થનાર છે. તા.૨૫/૦૫/૨૦૨૪ થી તા.૨૭/૦૫/૨૦૨૪ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૭/૦૫/૨૦૨૪ થી તા.૨૯/૦૫/૨૦૨૪ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૨૯/૦૫/૨૦૨૪ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*૬૬ ટંકારા પડધરી બેઠક પર જાણીતા યુવા ઉદ્યોગપતિ અને સ્વચ્છ પ્રતિભા શાળી સંજય ભટાસણાના નામ પર આમ આદમી પાર્ટીની લાગી મહોર*

Hello Morbi

*ઘુંટુ ગામે માનસિક તકલીફથી કંટાળી ગળેફાંસો ખાઈને પરણીતાનો આપઘાત*

Hello Morbi

*HELLO MORBI: સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શપથવિધિ સંપન્ન*

editor

Leave a Comment