• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: માળીયા:દેશી હાથબનાવટી તમંચા (હથીયાર) સાથે એક ઇસમને પકડી પાડતી માળીયા (મી) પોલીસ*

સરકારી હોસ્પીટલના પાછળના ભાગે પાણીના ટાંકા પાસે દેશી
હાથબનાવટી તમંચા (હથીયાર) સાથે એક ઇસમને પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ
શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોરબી વિભાગ-મોરબીની સુચના મુજબ, મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ગંભીર પ્રકારના બનાવ ન બને તે સારૂ જરૂરી તકેદારી તથા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલીગ દરમ્યાન મળેલ હકીકતના આધારે,સરકારી હોસ્પીટલના પાછળના ભાગે પાણીના ટાંકા પાસેથી દેશી હાથ બનાવટની તમંચા (હથિયાર) સાથે એક ઇસમને પકડી માળીયા મીંયાણા પો.સ્ટે હથીયાર ધારા તળે ગુન્હો રજી.કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ छे.
આરોપી :- સલીમભાઇ ઉર્ફે પલો દિલાવરભાઇ જેડા (મીયાણા) રહે.હાકમશાપીરની દરગાહ પાસે,માળીયા મીં તા.માળીયા મીં જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ:- દેશી હાથ બનાવટની તમંચો (હથિયાર) નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦/-યાર) નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.કે.દરબાર તથા સર્વેલન્સ સ્ટાફ માળીયા મીં પો.સ્ટે દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*લજાઈ ગામ પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોની રૂપિયા 1, ૦૨,૫૦૦ ના મુદ્દા માલ સાથે અટકાયત કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ*

editor

*રાજ્યમાં કોવિડ-19 સંક્રમણનિયંત્રણઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચાયેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઇ*

Hello Morbi

Leave a Comment